Tel No. (0278) 2515646 (A.O), (0278) 2519981 (Chairman)

નોંધ: જયારે શાળામાં પ્રવેશ આપવામાં આવે ત્યારે આ દસ્તાવેજ રજુ કરવા આવશ્યક છે.
1. પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ - ર (બે)
2. વિધાર્થીનું જન્મ પ્રમાણપત્ર
3. સરનામાનો પુરાવો (લાઈટબીલ, રેશનકાર્ડ, ટેલીફોનબીલ)
4. આધારકાર્ડની નકલ
5. રેશનકાર્ડની નકલ
6. બેંક પાસબુક (બાળકની ઉંમર ૧૦ વર્ષથી નીચે હોય તો વાલી સાથે સંયુકત ખાતુ)