Tel No. (0278) 2515646 (A.O), (0278) 2519981 (Chairman)

શ્રી ચંદ્રમૌલી પ્રા.શાળા અખિલેશ સર્કલની બાજુમાં ઘોઘારોડ

શાળા નં.: 67

આચાર્ય : પરેશભાઈ ખસિયા

શાળાનું સરનામું : અખિલેશ સર્કલની બાજુમાં ઘોઘારોડ

શાળા ઇ-મેઇલ : msbschoolno67@gmail.com

શાળા સંપર્ક નંબર: 9724800455

અન્ય માહિતી : ધોરણ ૧ થી ૮

શાળાની ટૂંકી રજૂઆત:
ભાવનગર શહેરની સૌથી વિશાળ મેદાન ધરાવતી aa સ્કૂલમાં બાળકો માટે ૪૦૦ મીટર રનીંગ ટ્રેક ,કબડ્ડી,વોલીબોલ,ખો-ખો વગેરે મેદાનની સુવિધા છે.