Tel No. (0278) 2515646 (A.O), (0278) 2519981 (Chairman)

Municipal School Board Bhavnagar Welcomes you

Quote of the Day

All that glitters is not gold.

ભાવનગર શિક્ષણ સમિતિ

પ્રવેશોત્સવ

દર વર્ષ ના જૂન માસ માં શાળા માં નવા પ્રેવેશ પામેલ બાળકોનો ઉત્સવ એટલે પ્રવેશોત્સવ.

ગુણોત્સવ

દર વર્ષ ના ડિસેમ્બર કે જાન્યુઆરી માંસ માં વિદ્યાર્થી, શિક્ષક, મુખ્ય શિક્ષક અને શાળાઓંની ભૌતિક સુવિધાઓંનું મૂલ્યાંકન એટલે ગુણોત્સવ.

ખેલ મહાકુંભ

રાજ્ય સરકાર આયોજિત દરવર્ષે શિયાળુ સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓ માં શારીરિક , માનસિક , બૌદ્ધિક અને ખેલદિલી જેવા કૌશલ્યો નો વિકાસ થઇ તેવા ઉમદા હેતુ થી યોજાતો રમતોત્સવ એટલે ખેલ મહાકુંભ.

ગણિત વિજ્ઞાન પ્રદર્શન

દર વર્ષે સપ્ટેમ્બર માસ થી ડિસેમ્બર માસ સુધી ક્લસ્ટર કક્ષાથી રાજ્ય કક્ષા સુધી વિદ્યાર્થી માં ગણિત અને વિજ્ઞાન માં અભિરુચિ કેલવાય અને સંશોધનાત્મક અભિગમ માટે યોજાતો અનોખો કાર્યક્રમ એટલે ગણિત વિજ્ઞાન પ્રદર્શન.

સ્વચ્છતા અભિયાન

મહાત્મા ગાંધીજી, રાષ્ટ્રપિતાના મંત્રનો "મંત્ર સ્વચ્છતા છે." તેમણે સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિગત અને સમુદાય સ્વચ્છતા માટે પ્રચાર કર્યો અને આગ્રહ કર્યો. તેમના પગલાના પગલે, ગુજરાત સરકારે વર્ષ 2005 થી નિર્મલ ગુજરાત અભિયાનની શરૂઆત કરી હતી.

વાંચન સપ્તાહ

પ્રાથમિક શાળાઓમાં બાળકોનું વાંચન કૌશલ્ય નો વિકાસ થાય અને બાળકો માં ભાષા પ્રત્યેની અભિરુચિ કેળવાય તેવા ઉમદા હેતુ થી દર વર્ષે ઉજવાતું સપ્તાહ એટલે વાંચન સપ્તાહ.

મધ્યાહન ભોજન યોજના

તમામ સરકારી બાળકોના દરેક બાળકો માટે મધ્યાહન ભોજન યોજના લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં મિડ-ડે ભોજન યોજના સફળતાપૂર્વક ચાલી રહી છે અને તમામ મહત્વપૂર્ણ પરિમાણોમાં સતત અને નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

કોમ્પ્યુટર લેબ

આજના ટેકનોલોજીના યુગમાં બાળકો પાછળ ન રહી જાય તે માટે દરેક શાળામાં કોમ્પ્યુટર શિક્ષાણ આપવામાં આવે છે.

શાળા આરોગ્ય કાર્યક્રમ

શાળા સ્તરે જ દરેક બાળકનું સ્વાસ્થય સારૂ રહે તે માટે આરોગ્ય કેન્દ્રના ડોકટર તથા તેમના સ્ટાફ દવારા દરેક બાળકની આરોગ્ય તપાસણી, રોગ હોય તો તેનું નિદાન અને યોગ્ય દવાઓ તથા ગંભીર રોગના કીસ્સામાં હેલ્થ કાર્ડની ફાળવણી

શિષ્યવૃત્તિ

શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકને શિષ્યવૃત્તિ અને વર્ષ ર (બે) જોડી ગણવેશ સહાય આપવામાં આવે છે.

રમત ગમતના સાધનો

દરેક શાળામાં વય-કક્ષાા અનુસાર અલગ અલગ રમત માટેના સાધનો ઉપલબ્ધ છે તથા રમત-ગમતના તાસ પણ આયોજનમાં સામેલ કરવામાં આવેલ છે.

જ્ઞાનકુંજ પ્રોજેકટ

જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ ભાવનગર શિક્ષાણ સમિતિની કુલ પપ શાળામાંથી પ્રથમ અને દ્વિતીય બંને મળી કુલ ૩૩ શાળાઓ અને ૧૩૧ વર્ગખંડો સ્માર્ટકલાસ તરીકે કાર્યરત છે જે ઇન્ટરેકટીવ બોર્ડ, લેપટોપ, પ્રોજેકટર, ઈન્ટરનેટ તથા મલ્ટીમીડીયા ફીચર સાથે શિક્ષણ કાર્ય માટે સુસજજ છે

પુસ્તકાલય

બાળકોમાં ઈતર વાંચન ક્ષમતાનો વિકાસ થાય તથા તેમના જ્ઞાનનો વ્યાપ વધે તે માટે શાળા કક્ષાાએ પુસ્તકોથી સમૃદ્ધ એવુ પુસ્તકાલય તેમજ વર્ગખંડ પુસ્તકાલય

કલા મહાકુંભ

સંસ્કૃતિ સાથે તાલમેલ મેળવી શકે કલા અને સંસ્કૃતિના માધ્યમથી અભિવ્યકિતનું કૌશલ્ય ખીલે તે માટે ઝોનકક્ષાા થી લઈ રાજયકક્ષાાથી રાજયકક્ષાા સુધી બાળકને અલગ અલગ ચિત્ર, નાટય, રાસ, ગાયન વગેરે વિભાગોમાં પોતાની રસરુચિના આધારે ભાગ લઈ ઈનામ પણ પ્રાપ્ત કરી શકે

પુસ્તકો / સ્વઅધ્યન પોથી

શાળામાં પ્રવેશ પામતા ધોરણ ૧ થી ૮ના દરેક વિદ્યાર્થી તથા વિદ્યાર્થીને તમામ પાઠયપુસ્તકો તથા સ્વઅધ્યયન પોથી નિ:શુલ્ક આપવામાં આવે છે.

Regional Science centre mulakat Tender-2023-24 - 21-11-2023 18:18:55

પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૩-૨૪ ટેન્ડર જાહેરાત અને ફોર્મ વેબ સાઈટ પર અપલોડ કરવા બાબત - 16-09-2023 16:38:21

જિલ્લાફેર બદલી ઓર્ડર ૨૦૨૩ - 21-07-2023 23:07:04

જિલ્લા ફેરબદલી પ્રતીક્ષા યાદી-૨૦૨૩ - 21-07-2023 23:02:44

જિલ્લા ફેરબદલી યાદી-૨૦૨૩ પત્ર - 21-07-2023 22:33:23

જિલ્લાફેર કામચલાઉ શ્રેયાનતા યાદી-૨૦૨૩ લેટર - 12-07-2023 21:57:46

ભાષા એકતરફી જીલ્લાફેરબદલી કામચલાઉ શ્રેયાનતાયાદી-૨૦૨૩ - 12-07-2023 21:43:38

સામાજિક વિજ્ઞાન એકતરફી જીલ્લાફેરબદલી કામચલાઉ શ્રેયાનતાયાદી-૨૦૨૩ - 12-07-2023 21:41:22

ગણિત વિજ્ઞાન એકતરફી જીલ્લાફેરબદલી કામચલાઉ શ્રેયાનતાયાદી-૨૦૨૩ - 12-07-2023 21:40:53

૧ થી ૫ અગ્રતા જીલ્લાફેરબદલી કામચલાઉ શ્રેયાનતાયાદી-૨૦૨૩ - 12-07-2023 21:35:29

વધુ જાણો...

શિક્ષણમાં પ્રગતિ એ જ મારો સંકલ્પ.

બાળકોમાં સંસ્કારો નું સિંચન થાય એ જ મારો સંકલ્પ.

વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળા ની પ્રગતિ થાય એ જ મારો સંકલ્પ.

ભાવનગર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લામાં આવેલું એક શહેર છે. તે ભાવસિંહજી ગોહિલ (1703-1764) દ્વારા 1724 માં સ્થાપના કરવામાં આવી હતી. તે ભાવનગર રાજ્યની રાજધાની હતી, જે રજવાડું હતું તે પહેલાં તે 1 9 48 માં ભારતીય સંઘમાં મર્જ થઈ ગયું હતું. તે હવે ભાવનગર જિલ્લાનું વડું મથક છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પછી ભાવનગર ગુજરાત રાજ્યનું પાંચમું સૌથી મોટું શહેર છે.

વધુ જાણવા માટે અહીં ક્લિક કરો....

Bhavnagar City Map